માણસ નીચે બેઠો બેઠો પૈસા

માણસ નીચે બેઠો બેઠો પૈસા ને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ને  આજે આટલા વધ્યા.

  ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના શ્વાસ ગણે છે. કે કાલે આટલા હતા ને આજે આટલા ઓછા થયા.

      

Post a Comment

أحدث أقدم