ભારતીય લોકો વિષેનો બીલ ગેટનો મત વાંચો-

ભારત દુનિયાનું સૌથી વધારે પૈસાદાર નેશન છે...તમે માત્ર દેશના મંદિરો,મસ્જીદો અને ચર્ચોની સંપતિ વેચો તો પણ ભારત સુપરપાવર બની જાય....

પણ વિચિત્ર વાત એ છે કે લોકો પોતાના દેશમાજ પોતે નોકર થઈને રહે છે, તે વાત ભૂલી ગયા છે.
ખેડૂતો આત્મહત્યા કરે છે,તેઓ માને છે કે તેઓ અભાગિયા છે અને ભગવાન થકી તેઓ શ્રાપિત છે..
ગરીબ લોકો પોતાની ગરીબી માટે કોણ જવાબદાર છે તે સમજી શકતા નથી...
બેકાર યુવાનો પોતાની બેકારી માટે કોણ જવાબદાર છે તેનાથી અજાણ છે.
તમે શું એમ માનો છો કે ભગવાનને માથાના વાળ અને રૂપિયા ધરવા માટે ભીડ જમાવવી જરૂરી છે ???
શું તમે એમ માનો છો કે ઈશ્વરને નાળિયેર વધેરવાથી અને માતાજીને ચુંદડી  ઓઢાડવાથી શ્રીમંતાઈ આવે છે ???
ખરેખર તો માથાના વાળ અને નાળિયેર અથવા ધરાવેલા પૈસા એક મોટો ધંધો થઈ ગયો છે...
પ્રભુને સોનું કે ચાંદી ચઢાવવાથી ભક્તોને શું મળે છે ?તે તો લીલામ કરી દેવામાં આવે છે...
આવી જાતના દાન કરવાથી દાન કરનારને શું ફાયદો ?ખરેખર જો દાન કરવું હોય તો .....
-ખેડૂતને બીયારણ આપવો...
-ગારીબ કન્યાઓનાં લગ્ન્ન કરાવો...
-નોધાર બાળકોને દતક લો...
-ભૂખ્યાઓને જમાડો...
-અપંગોને મદદ કરો...
-ગામડાઓમાં લાઈબ્રેરી ખોલો અને પુસ્તકો ડોનેટ કરો..
-વ્રધ્ધાશ્રમોને મદદ કરો.....

ગામડાઓમાં શાળાઓની માથે છાપરું નથી અને મંદિરોમાં મારબલ ફ્લોરીંગ છે.

વાલીઓ શાળાને ૨૦૦ રૂપિયાનું ડોનેશન આપવામાં સો સવાલ કરે છે પણ મંદિરોમાં હજારો રૂપિયા આપી દે છે..
આવું રાષ્ટ્ર કોઈ દિવસ સૂપર પાવર બની શકે ખરું ?

ભારત કૃષિપ્રધાન દેશ છે અને ત્યાના ખેડૂતો લગભગ બધાજ રાજ્યોમાં આતમહત્યાઓ કરી રહ્યા છે..
આ લખાણને માત્ર વાંચીને ફોરવર્ડ કરવાનું રાખતા નહી પણ આ વિષે ઊંડું ચિંતન પણ કરજો...

Post a Comment

أحدث أقدم