જાણો Amazing ફેક્ટસ, જેના વિષે તમે નથી જાણતા


* સમુદ્ર પૃથ્વીની સપાટીથી 70 % કરતા વધારે ફેલાયેલ છે.
Zaful WW
* વિશ્વમાં સૌથી વધારે વેતન અમેરિકાના રાષ્ટ્પતિને મળે છે.

* થાઈલેન્ડમાં તમને સફેદ હાથી જોવા મળશે.

* બીજા દેશોમાં રહેતા ભારતીય 1 લાખ કરોડ અમેરિકી ડોલર કમાય છે જેમાંથી 30 હજાર કરોડ બચાવીને તે ભારતમાં મોકલે છે.

* વિશ્વની સૌથી મોંધી વસ્તુ યુરેનિયમ છે.

* સ્વીત્ઝરલૅન્ડ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે ક્યારેય કોઈ યુદ્ધમાં ભાગ નથી લીધો.

* રશિયા એક એવો દેશ છે જેના એક ભાગમાં રાત્રી અને એક ભાગમાં દિવસ હોય છે.

* સામાન્ય રીતે પ્રત્યેક મનુષ્યના શરીરમાં 5 લીટર રક્ત હોય છે.

* જીમ માં Exercise કરતા પહેલા એક સંતરું ખાવાથી શરીરમાં વર્ક આઉટ દરમિયાન પાણીની કમી નહિ રહે. સાથે જ તમારા મસલ્સમાં સોજા પણ નહિ આવે.

* જયારે રૂમમાં વાંચન કે Exercise કરો છો ત્યારે બુટ (ચપ્પલ) પહેરવાથી તમારા મગજને એમ લાગે છે કે તમે વ્યસ્ત છો.

* જો તમને એવું લાગતું હોય કે કોઈ તમને ખોટો ફોન નંબર આપે છે તો તપાસ માટે નંબર બદલીને સંભળાવી દો. જો એ તમને સાચો નંબર ન કહે તો સમજવું કે તેનો નંબર ખોટો છે.

* જો તમને એવું લાગે કે તમારા કપડા થોડા સંકોચાય ગયા છે તો ગરમ પાણી અને હેર કંડીશનરમાં 5 મિનીટ સુધી બોળીને રાખો. આમ કરવાથી તમને તમારા કપડાની સાઈઝ જેવી હતી તેવી જોવા મળશે.

* વેનેઝુએલા માં ખનીજ તેલના સૌથી વધારે ભંડાર છે.

* આઇસલૅન્ડમાં પાલતું કુતરા રાખવા કાનુનની વિરુદ્ધ છે.

* પતંગિયું કોઇપણ વસ્તુનો સ્વાદ તેના પગથી ચાખે છે.

* જે હાથથી તમે લખો છો, તે હાથની આંગળીઓના નખ વધારે ઝડપથી વધે છે.

* ગરમ પાણી ઠંડા પાણીથી પહેલા બરફમાં બદલી જાય છે.

* Keyboard માં ટોઇલેટ સીટ કરતા 60 ગણા વધારે germs હોય છે.
Mydreamstore [CPS] IN
* દરવર્ષે બે મિનીટ એવા હોય છે જેમાં 61 સેકંડ હોય છે.

Post a Comment

أحدث أقدم