"આ છે ટોચના CEOના અસલી બિઝનેસ કાર્ડ"
ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગનું બિઝનેસ કાર્ડ (ઉપર), દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બિલ ગેટ્સનું બિઝનેસ કાર્ડ (નીચે)
માર્ક ઝકરબર્ગ
“I’m CEO, bitch” લખેલું આ બિઝનેસ કાર્ડ આજના જમાનામાં યૂથ લિડરને પરફેક્ટ બંધ બેસે છે.
બિલ ગેટ્સ

સ્ટીવ જોબ્સ
'એપ્પલ' કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમનું આ વિઝિટીંગ કાર્ડ એપ્પલના ગેઝેટ જેવું જ અત્યંત આકર્ષક હતું. 1979માં એપ્પલ કંપનીના વાઇસ પ્રેસિંડટ તરીકે સ્ટીવે સિંપલ કાર્ડની પસંદગી કરી હતી. આ કાર્ડ એક પ્રોફેશનલ બિઝનેસ કાર્ડનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
જેરી યાંગ
જેરી યાંગ: યાહૂ કંપનીના કો-ફાઉન્ડર જેરી યાંગે એક સમયે પોતાને યાહૂના ચિફ બતાવતા આ બિઝનેસ કાર્ડ પ્રિન્ટ કરાવ્યું હતું. 'યાહૂ' ના સીઇઓ જેરી યાંગનું વિઝિટીંગ કાર્ડ શાનદાર બિઝનેસ કાર્ડમાંનું એક છે.
લેરી પેજ

ટ્વિટરના કો-ફાઉન્ડર ઇવાને પોતાની કંપનીની બ્લ્યુ બર્ડનો સહારો લેતા એક કોર્પોરેટ પ્રોફેશનલ કાર્ડ પ્રિન્ટ કરાવ્યું હતું.
વોલ્ટ ડિઝની
દુનિયાના સૌથી શ્રેષ્ઠ કાર્ટુનિસ્ટ વોલ્ટ ડિઝની અસલ જિંદગીમાં એક વિનમ્ર વ્યક્તિ હતા. પોતાના કાર્ટુનના માધ્યમથી તેણે પોતાના બિઝનેસ કાર્ડને પણ જીવંત કરી દીધુ હતું.
સૌજન્ય દિવ્ય ભાસ્કર
إرسال تعليق