પાંચ મિનીટ નિકાલો અને જરુર વાચો
--------------------
(૧) સવારે ઉઠી ને કેવુ પાણી પીવુ ?
ઉતર- *હલકુ ગરમ*
--------------------
(૨) સવારે કમ સે કમ કેટલુ પાણી પીવુ ?
ઉતર - *૨ થી ૩ ગલાસ*
--------------------
(૩) પાણી કઇ રીતે પીવુ ?
ઉતર- *શિપ શીપ કર નીચે બેસી ને*
--------------------
(૪) ભોજન કેટલી વાર ચાવવૂ ?
ઉતર- *૩૨ વાર*
--------------------
(૫) ભોજન પેટ ભરી ને કયારે જમવુ ?
ઉતર- *સવારે*
--------------------
(૬) સવાર નો નાસ્તો કયારે કરવો ?
ઉતર- *સુયો'દય પછી દોઢ કલાકે*
--------------------
(૭) સવારે જમવા સાથે શુ પીવુ ?
ઉતર- *જયુસ*
-------------------
(૮) બપોરે જમવા સાથે શુ પીવુ ?
ઉતર- *લચ્છી છાશ*
--------------------
(૯) રાત્રે ભોજન સાથે શુ પીવુ ?
ઉતર- *દુધ*
--------------------
(૧૦) ખાટા ફળ કયા સમયે ન ખાવા ?
ઉતર- *રાત્રે*
--------------------
(૧૧) આઇસક્રીમ કયારે ખાવો ?
ઉતર- *કયારેય નહી*
--------------------
(૧૨) ફિજ માથી નીકળેલી વસ્તુ કેટલા સમય પછી ખાવી ?
ઉતર- *એક કલાક પછી*
--------------------
(૧૩) શું ઠંડુ પીણુ પીવુ જોઇયે ?
ઉતર- *નહી*
--------------------
(૧૪) રાધેલુ ભોજન કેટલા સમય પછી જમી લેવુ ?
ઉતર- *૪૦ મીનીટ*
--------------------
(૧૫) રાત્રે કેટલુ ભોજન લેવુ ?
ઉતર- *ન કે બરાબર*
--------------------
(૧૬) રાતનુ ભોજન કયા સમયે લેવુ ?
ઉતર- *સુરજ આથમયા પેલા*
--------------------
(૧૭) પાણી જમ્યા પેલા કેટલા સમય પેલા પીવુ ?
ઉતર- *૪૮ મીનીટ*
--------------------
(૧૮) રાત્રે લચ્છી પીય શકાય ?
ઉતર- *નહિ*
--------------------
(૧૯) સવારે ભોજન બાદ શુ કરવુ જોઇયે ?
ઉતર- *કામ*
--------------------
(૨૦) બપોરે જમ્યા પછી શુ કરવુ જોઇયે ?
ઉતર- *આરામ*
-------------------
(૨૧) રાત્રે જમ્યા પછી શુ કરવુ જોઈયે ?
ઉતર- *૫૦૦ કદમ ચાલવુ જોઇયે*
-------------------
(૨૨) જમ્યા પછી હમેશા શુ કરવુ ?
ઉતર- *વજરાસન પાંચ થી દસ મીનીટ*
-------------------
(૨૩) રાત્રે કેટલા સમય પછી સુઇ જવુ ?
ઉતર- *૯ થી ૧૦ વાગયે*
-------------------
(૨૪) ત્રણ ઝેર ના નામ શુ ?
ઉતર- *ખાડ-મેંદો-મીઠુ*
-------------------
(૨૫) બપોરે સબજી મા શુ નાખી જમવુ ?
ઉતર- *અજવાયન*
--------------------
(૨૬) રાત્રે સલાડ ખાવુ જોઇયે ?
ઉતર- *નહી*
--------------------
(૨૭) ભોજન હમેશા કેવી રીતે જમવુ ?
ઉતર- *નીચે બેસી ને ખુબ પચાવી ને*
--------------------
(૨૮) ચા કયારે પીવી જોઇયે ?
ઉતર- *કયારેય નહી*
--------------------
(૨૯) દુધ મા શુ નાખી ને પીવુ જોઇયે ?
ઉતર- *હળદર*
--------------------
(૩૦) દુધ મા હળદર શા માટે પીવી ?
ઉતર- *કેન્સર ન થાય તે માટે*
-------------------
(૩૧) સવારે કયારે ઉઠવુ જોઇયે ?
ઉતર- *સુય'ઉગયા પેલા દોઢ કલાકે*
--------------------
(૩૨) તાબા ના વાસણ મા કયારે પાણી પીવુ ?
ઉતર- *જુન થી સપ્ટેમ્બર વષા'ઋતુ*
--------------------
(૩૩) માટી ના વાસણ મા કયારે પાણી પીવુ ?
ઉતર- *માચ' થી જુન ગરમી મા*
--------------------
(૩૪) કઇ ચિકિત્સા પધ્ધતિ ઉતમ છે ?
ઉતર- *આયુર્વેદ*
--------------------
إرسال تعليق