Vikas.....Bhuro....Bako...Kavi

વોટસઅપ ના ઘરે પેલા દીકરો જન્મયો નામ હતુ લાલો.

લાલા ઘરે દીકરો જન્મયો નામ ભુરો.

ભુરા ના ઘરે દીકરો જન્મયો નામ હતુ બકો.

બકા ના ઘરે દીકરો જન્મયો નામ હતુ કવી.

કવી ના ઘરે દીકરો જન્મયો નામ છે વિકાસ.

વિકાસ હવે હાલતા અને તોફાન કરતા શીખી ગયો છે.

Post a Comment

أحدث أقدم