દાદાની ડાયરીમાંથી

*👉દાદાની ડાયરીમાંથી👈*

👉 જેને શાકભાજી વ્હાલી,
તેના મોઢે હમેશાં લાલી.
👉 જેને ઘેર તુલસીને ગાય,
તેને ઘેર કોઈ રોગ ના જાય.
👉 જે ખાય બીટ ને ગાજર,
તંદુરસ્તી તેને ત્યાં રહે હાજર.
👉 કરીયાતું જે રોજ પીવે,
તે હંમેશાં તંદુરસ્ત જીવે.
👉 પાંઉ અને પીઝા,
એ તો નકઁના વિઝા.
👉 જે મોડે સુધી જાગે,
તે રોજ દવા માંગે.
👉 જેનો ઝાડો સાફ,
તેના બધ્ધા રોગ માફ.
👉 રોજે રોજ ખાઓ દૂધી,
કરો લોહીની શુધ્ધી.
👉 જે નરણે તાંબાના લોટામાં,
ભરેલું પાણી પીવે,
તે આનંદથી જીવે.
👉 જેનું પેટ બહાર, એના રોગ અંદર.
જેનું પેટ અંદર, તેના રોગ બહાર.
👉 બગઁર એટલે,બરબાદીનું ઘર.
👉 જે ખાય ટામેટા,કારેલાને કાકડી ,
તેની તબિયત રહે ફાંકડી.
👉 જે રોજ ખાય પુરી પકોડી,
તેની હાલત થાય કફોડી.
👉 જે ખાય ઈંડુ,
તેની તબિયતને નામે મીંડુ.
👉 બીડી , તમાકુ અને ગુટકા,
તેને લાગે બીમારીના ઝટકા.
👉 ઠંડા મતલબ, ટોયલેટ ક્લીનર
👉 એક્યુપ્રેશરને પાળો,

રોજની ૧૦૮ તાળી પાળો,
૧૦૮ ને તમારાથી ટાળો .

Post a Comment

أحدث أقدم