પહેલી વાત- દરેક માણસ જેટલો પાનકાર્ડ અને આધારકાર્ડ માં દેખાય છે તેટલો હકીકતમાં ખરાબનથી હોતો.
બીજી વાત- દરેક માણસ તેની પત્ની સમજે છે તેટલો ખરાબ નથી હોતો, અને એની મા સમજે છેતેટલો સારો પણ નથી હોતો.

ત્રીજી વાત- દરેક માણસ એવું ઈચ્છે છે કે તેની પત્ની મિસ યુનિવર્સ જેવી દેખાય અને ઘરમાં કામ શાંતાબેન જેવું કરે.
ચોથી વાત- દરેક પત્ની એવું ઈચ્છે છે કે પોતાનો ધણી અંબાણી જેટલું કમાય અને વ્યહવાર મનમોહનસિંહ જેવો કરે.
પાુંચમી વાત-નશીબ તો મોદી જેવું હોવું જોઈએ, સવાલ પૂછવા માટે વિપક્ષ માં કોઈ નેતા નહી અને ઘરમાં પત્ની નહી...
Post a Comment