હે ધનંજય વૃક્ષોમાં પીપળો ( અશ્વસ્થ ) હું છું
તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ? કે કોઈને ઉગાડતા જોયો છે ? પીપળો કે વડનાં બીજ મળે છે ?
તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ? કે કોઈને ઉગાડતા જોયો છે ? પીપળો કે વડનાં બીજ મળે છે ?
જવાબ છે ના !
વડ કે પીપળા નાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે કારણકે પ્રકૃતિ કુદરતે આ બે લોકો ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે .
આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિ .
કાગડા તે ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે .
પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક O2 ઓક્સિજન છોડે છે અને વડ ના ઔષધીય ગુણો અપરંપાર છે .
જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે .
એ કેમનું ?
તો કાગડા ઓગસ્ટ મહિનો માં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિ ઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધ ની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય એટલે મગજ દોડાવ્યા વગર શ્રાદ્ધ કરજો પ્રકૃતિ નાં રક્ષણ માટે !!

જય શ્રી કૃષ્ણ
Post a Comment