મિત્રો આજે આપડે વાત કરીએ તો ચીન અને બીજા દેશો માં થી થોડી થોડી ભારત માં અસર દેખાડતા કોરોના

મિત્રો આજે આપડે વાત કરીએ તો ચીન અને બીજા દેશો માં થી થોડી થોડી ભારત માં અસર દેખાડતા કોરોના વાયરસ ની આપડે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, મિત્રો આ વાયરસ ચીન માં ખુબ ફેલાઈ રહયો છે, અને એ આ વાયરસ તે આપડા ભારત માં પણ થોડા એરપોટ પર ચેકિંગ હાથ ધરતા આપડ ને થોડો થોડો જોવા મળયો છે,આ વાયરસ ચીનના વુહાન શહેરમાં ફેલાયો છે.અને તે મિત્રો તે ચીન ના ઘણા શહેરો ને ચુસ્ત રીતે ચેકિંગ કરી રહ્યા છે, કોરોનો વાયરસ સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે, જે સી ફૂડ ખાવાથી થાય છે. આ એકમાંથી બીજામાં સરળતાથી ફેલાતો વાયરસ છે. મિત્રો આપડે સી ફૂડ ની વાત કરીએ તો સીફૂડ તે છે જે દરયાય પ્રાણી ને સી ફૂડ કહેવાય.


તમને જણાવીએ કે તે આજે કે તે આ વાયરસ ચીન સિવાય જાપાન, થાઈલેન્ડ, સિંગાપોર અને ઈન્ગલેન્ડ માં પણ આ વાયરસથી પ્રભાવિત લોકો જોવા મળ્યા છે.અને તે થોડું જડપ થીફેલાઈ રહયો છે, તમને જણાવીએ કે તે આ વાયરસ ની અસર ભારત માં જોવા મળ્યું છે,અને તે ખુબ ભયાનક વાયરસ છે, WHOએ પણ તેને ખતરનાક વાયરસની શ્રેણીમાં રાખ્યો છે.મિત્રો આ who તે આખા વિશ્વ ના લેવલે કામ કરતી સ્વાસ્થ્ય માટે ની સંસ્થા છે, મિત્રો આ સાથે WHOએ લોકોને આ વાયરસ પ્રત્યે જાગૃત થવા અને તેનાથી બચવા માટે સાવધાની રાખવાની અપીલ કરી છે.

આપડે કોરોના વાયરસ ની વધુ માં વાત ક્કારીયે તો તમને જણાવીએ કે તે આ કોરોના વાયરસથી બચવા માટે કોઈ વેક્સીન એટલે રસી નથી. તેના લક્ષણ પણ તાવના લક્ષણો સાથે મળતા આવે છે.તમને જણાવીએ કે તે આ તેથી આ બીમારીને સમજવા અને તેનાથી બચવાના ઉપાયો જાણવા જરૂરી છે. તો મિત્રો નીચે અમે તેને બચવા ના ઉપાયો જણાવેલા છે.

તમને જણાવીએ કે તે આજે કે તે આ કોરોનોમાં ન્યુમોનિયા અને અસ્થમાનું સંયુક્ત રૂપ જોવા મળે છે.અને તે જે આંતરડા પર ખરાબ અસર કરે છે.મિત્રો તે ખાસ કરી ને તે ઠંડા પ્રદેશો અને તે ઠંડા વાતાવરણ ને કવર કરે છે, કોરોનો વાયરસ ઠંડીમાં વધારે ફેલાય છે અને વાયરસ એકવાર એટેક કરે તેના ચાર મહિના બાદ ફરીથી એટેક કરે છે.એટલે તે પાછો વળાંકો મારી શકે છે, એટલે દરેક વાચક મિત્રો નેઅઅપીલ કે આ વાયરસ નું પ્રમાણ ના મળે તેટલા સુધી ખાવા પીવા માં ખુબ કાળજી રાખો, આ વાયરસના એન્ટીબોડી લાંબા સમય સુધી ચાલતા નથી.
કોરોનો વાયરસના લક્ષણોઃ
સતત છીંક આવવી
શરદી થવી
થાક લાગવો
વધારે ઉધરસ આવવી
તાવ આવવો
ગળામાં ખરાશ વધવી
અસ્થમા અથવા શ્વાસ લેવામાં તકલીફ

કોરોના વાયરસના એટેકથી આ રીતે બચોઃ
જેને શરદી-ઉધરસ અને છીંક વધારે આવતી હોય તેમના થી દૂર રહેવું
ભીડવાળા વિસ્તાર અથવા જાહેર સ્થળોથી આવ્યા બાદ તરત જ સાબુથી હાથ ધોવા
સી ફૂડ ખાવું નહીં
કોઈનો પણ રૂમાલ, પેન કે ચશ્માનો ઉપયોગ ન કરવો
જ્યારે પણ ઘર બહાર નીકળો ત્યારે માસ્ક જરૂરથી પહેરવુ.
આ રીતે ફેલાય છે કોરોનો વાયરસઃ
સી ફૂડ ખાવાથી
ઉધરસ અને છીંકથી
હાથ મિલાવવાથી
નાક, આંખ તેમજ મોંને અડવાથી અથવા અસરગ્રસ્ત વ્યક્તિને અડવાથી.

https://www.amazon.in/ref=as_li_ss_tl?ie=UTF8&linkCode=ll2&tag=dinesh00a-21&linkId=dc8bfb63cdf28f1c785855e917dfde73
Buy

Myntra [CPS] IN

Post a Comment

Previous Post Next Post