આજે હું આપને પ્રજા ને લગતી અને ખેડૂતો ને પરેશાન કરતી એક સત્ય હકીકત જણાવવા જઈ રહ્યો શું....
આજે બધા જ ખાદ્ય વસ્તુ માં મોંઘવારી ના બુમ બરાડા પાડતા જણાય છે, અને જ્યાં થી વસ્તુ સસ્તી મળે તે લઇ લે છે, પસી ભલે તે આરોગ્ય ની દ્રષ્ટિ એ યોગ્ય વસ્તુ ના હોઈ, તો પણ ચાલે....

આ વાત ને આપને એક ઉદાહરણ દ્વારા સમજીયે આજે સારી મગફળી નો ભાવ લગભગ rs.20000 પ્રતિ 400kg છે અને સીંગતેલ નો ભાવ 15kg ના એક ડબા(ટીન) નો rs.1550 થી 1600 છે, હવે સારી મગફળી હોઈ તો જ 400kg માંથી 130kg થી 140 kg તેલ નીકળે એટલે કે સરેરાશ 9 ડબા તો સીધું ગણિત લગાડીયે તો 20000÷09=2222.23 એટલે કે સીંગતેલ ના એક ડબા નો ભાવ થયો 2222.23 ± મજૂરી ખર્ષ, પેકકીંગ નો ખર્ષ, ટ્રાન્સપોર્ટ નો ખર્ષ, મિલ માં કામ કરતા લોકો નો પગાર, મિલમાલિક નો નફો, સેલ્સમેન નું કમિશન, દુકાનદાર નો નફો,ટેક્સ(gst) આટલા ચાર્જ લાગે એટલે લગભગ 15kg નો એક ડબો rs3000 આસપાસ વેચે તો મિલ માલિક ને નફો મળે સતા પણ મિલ માલિકો rs1600 માં સીંગતેલ વેચે અને આપણે હોસે-હોસે ખાઈએ છે ક્યારેય એ વિચાર્યું કે આમાં સીંગતેલ કેટલું હશે???
કદાચ 3-4 લીટર હોવું જોઈએ બીજું પામ ઓઇલ અને સોયા ઓઇલ અને ઓઇલ ને ચમક આપવા અને પ્રોટીન ની ચિકાસ દૂર કરવા કાસ્ટિક છોડા(ડિટર્જન્ટ બનાવવા વપરાતો કાચો માલ) નખાય છે. અને એક ખાસ વાત કે પામ ઓઇલ માણસ ની પાચન ક્રિયા સારી રીતે પચાવી શક્તિ નથી જેથી કરી ને પામ-ઓઇલ સીધું લોહી માં ભળે છે અને બ્લોકેજ જેવી ભયંકર બીમારી ઉભી કરે છે અને અંતે બદનામ સીંગતેલ ને કરાય છે જે ખેડૂત ને પણ ગરીબી તરફ ધકેલવા કારણ રૂપ થાય છે,
 |
Mungafali |
જો પ્રજા ખેડૂત પાસે થી મગફળી અથવા પીલાણ નું સીંગતેલ લે ને તો આ જગત ના તાત ને લોનમાફી ની જરૂર નથી સાહેબ એને એની ખેત પેદાશ નો ભાવ સારો મળી જાઈ એજ ઘણું છે પણ ના આપણે કોઈ ખેડૂત Rs3000 કે 3200 નો સીંગતેલ નો ડબો વેચશે તો પ્રજા નઈ લે કેમ કે એને શુદ્ધતા ની આદત નથી સાહેબ એને તો કેમિકલ અને કોસ્ટિક સોડા વાળું તેલ જ ખાવુ છે....
 |
Oil |
જો મેસેજ પસંદ આવ્યો હોઈ તો આગળ જરૂર મોકલજો
Post a Comment