વાણીયાની મિત્રતા શા માટે જરુરી છે...
એક વ્યક્તિ ને પોતાનો જુના ધરે પડેલો, સિંગલ બેડ 10 કિલોમીટર દુર, પોતા ના નવા ધરે ટ્રાન્સફર કરવો હતો..
તેણે સામાન ફેરવવા માટે મજુર ને બોલાવ્યા, પરંતુ તે લોકો જેટલુ ભાડુ નવા ધરે બેડ પહોંચાડવા નુ કહેતા હતા, એટલી તો લગભગ બેડ ની કિંમત હતી...
થાકી હારી ને તે વ્યક્તિએ પોતાનામીત્ર વાણીયા ને ફોન કર્યો, તેના વાણીયા એ જે સલાહ આપી, તે સાંભળી ને પેલો વ્યક્તિ ત વાણીયા મિત્ર ના પગે પડી ગયો...
મિત્ર એ કહયુ કે એ બેડ તુ એક મોબાઇલ મારફતે OLX પર વહેચવા મુકી દે, અને ધરની બીજી કોઈ વ્યક્તિ ના મોબાઈલ દ્વારા OLX પર ખરીદી લે, અને તેનુ પેમેન્ટ PAYTM દ્રારા કરી દે પછી OLX વાડા ફ્રી હોમ ડીલેવરી કરી જાશે અને PAYTM વાડા 10% કેશબેક આપશે...
Post a Comment