ચા , દાળ અને બાયડી
આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે.. એવું એક સામ્ય છે !!!
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે ,
ઊકળવું એ જ એમનો સ્વભાવ ,
ઊકળે નહિ ત્યાં સુધી જંપે ય નહિ .
પરફોર્મન્સ જ ન આપે .
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે ,
ઊકળવું એ જ એમનો સ્વભાવ ,
ઊકળે નહિ ત્યાં સુધી જંપે ય નહિ .
પરફોર્મન્સ જ ન આપે .
ઊકળે તો જ પર્સાનીલીટીમાં નિખાર આવે , નિખાર એટલે કેવો ?
ચા ઊકળે એટલે લાલ થાય ,
દાળ ઊકળે એટલે પીળી થાય ,
અને
બાયડી ઊકળે એટલે લાલ - પીળી થાય !
આ ત્રણેયમાં કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી !!!
એક સવાર બગાડે ,
બીજી દિવસ બગાડે ,
ત્રીજી ભવ બગાડે .
બીજી દિવસ બગાડે ,
ત્રીજી ભવ બગાડે .
ચા ની ચૂસકી ,
દાળનો સબળકો.
અને
અને
બાયડીનો ફૈડકો !
આ ત્રણેનું કોમ્બીનેશન તો જુઓ , ત્રણેય સ્ત્રી જાતિ
અને સુધારવું કે બગાડવું બધુંય એમના હાથમાં .
Post a Comment