![]() |
Ayurveda Sutro |
આયુર્વેદ સુત્રો
આપણો સર્વોત્તમ આહાર દૂધ
દેવું કરીને ખાવા જેવું ઘી
બળપ્રદ આહાર માખણ
સર્વ સુલભ અમૃત છાશ
વીસરાયેલો આહાર મધ
ઘરઘરનો આહાર ઘઉં
પરમ પાચન થતો આહાર ચોખા
માનવીનાં મંગળ આહાર મગ
સૌનો પ્રિય આહાર ફળ.
દેવોનેય દુર્લભ ફળ, દાડમ
વૃધ્ધોને યુવાન બનાવનાર હરડે
લાખોના લાડીલા લીંબુ
ઉનાળાના અમૃત કેરી.
સીનો માનીતો સુકો મેવો
શ્રેષ્ઠ કંદશાક સુરણ
પ્રચાલિત કરવા જેવુ પવ્યશાક પરવર
ચોમાસામાં શ્રેષ્ઠ કારેલા
માગશરમાં માનીતા મૂળા.
શિયાળામાં શ્રેષ્ઠ રીંગણા
અપ્રિય છતાં ઉત્તમ ગુણવાળુ લસણ
પાચન કરે તેવું આદુ
તેલોમાં શ્રેષ્ઠ તલનું તેલ
શ્રમજીવીનું જીવન ગોળ
Post a Comment