આપ માનશોનાં કે આપનો જમાનો છે....

આપ માનશોનાં કે આપનો જમાનો છે

કોઇનો થયો ? કે કોઇનો થવાનો છે?

સાન મા સમજનારા ! સાન મા સમજી લ્યો,

જેમની જવાની છે, એમનો જમાનો છે

પ્રખ્યાત શાયર નામ યાદ નથી

આ મારી લાઇન્સ માફી સાથે

જવાની જવા ની છે, જમાનો જવા નો છે

તો શાને રાખી કોલર ઉંચા ફરે તુ

યાદ રાખ તુ પણ ચાર ખભ્ભે ઉંચકાવા નો છે

Post a Comment

Previous Post Next Post