Today thought

કોઈ ને સલાહ આપવામાં સમય બરબાદ ના કરશો,

લોકો માત્ર એટલું જ સાંભળશે જેટલું એમને ગમશે.

************************************

પરીક્ષામાં પૂછવામાં આવ્યું.

કરોડો રૂપિયા ની બેન્કો માંથી હેરાફેરી થઈ ગઈ. પણ દોરી થી બાધેલી પેન ત્યાં ની ત્યાં રહી ગઈ.
આ નિબંધ નો ભાવાર્થ લખો.

એક પ્રતિભાશાળી વિધ્યાર્થીએ લખ્યું. ભાવાર્થઃ
લક્ષ્મીની ચોરી થાય પરંતુ સરસ્વતીની નહીં.એટલા માટે છોકરાઓ ને શિક્ષિત બનાવો. ધનવાન નહીં..

****************************
*પવન અને માણસ માં*
*એક ગજબ ની સભ્યતા છે*

*ક્યારે ફરી જાય*
*કંઈ ખબર જ ના પડે*

*****************************

Post a Comment

Previous Post Next Post