દરેક વસ્તુની કિંમત જરૂર પડે ત્યારે જ થાય.
વાતાવરણ માથી મફત મળતો ઓકિ્સજન દવાખાના મા ખુબ જ મોંઘો વહેંચાય છે.
અમીર ના ઘર માં એપલ ની મેકબુક ખવાય છે જ્યારે ગરીબ રસ્તા પર પડેલુ ખાય છે.
કડવુ છે પણ સત્ય છે.
_______-_______-_______-______
સાલૂં સવાર માં ઉઠી ને કાચ મા મારૂ મોઢૂ જોયૂ તો એક વિચાર આવ્યો કે,
દુનિયા મા હજીય ભોળા માણસો છે . .😁😁
______-_______-______-_______-
*ज़िन्दगी है साहब,*
*छोड़कर चली जाएगी,*
*मेज़ पर होगी तस्वीर,*
*कुर्सी खाली रह जाएगी।।"*
_____-_______-_______-________-_____
Post a Comment