Today thought

✍🏻 _દુ:ખ એ નથી કે_
_કોઇ ખોટુ બહુ બોલે છે ,_

_દુ:ખ એ છે કે  સાચુ જાણનારા ચુપ છે ..._
✍🏻
જીવતા માણસને પછાડવા મા
અને
મરેલા માણસને ઉપાડવા મા
લોકો ગજબ ની એકતા દેખાડે છે

Post a Comment

Previous Post Next Post